YOU CAN HEAL YOUR LIFE gujrati

Author : LOUISE HAY

ISBN No : 9788184404791

Language : Gujarati

Categories : GUJRATI BOOKS

Sub Categories : NON FICTION

Publisher : NAVBHARAT SAHITYA MANDIR


'યુ કેન હીલ યોર લાઈફ' આ પુસ્તક એક નવા ઉપસંહાર સાથે લુઇસ એલ. હે. લાવ્યા છે. ને જો તમે થોડી માનસિક કસરત કરવા તૈયાર હો તો ચોક્કસ માનજો કે ગમે તે દર્દ મટી શકે છે'. આ 'બેસ્ટસેલિંગ' પુસ્તકે લાખો લોકોની જીદગીને બદલી નાખી છે, એ પણ જાતે જ ખુદની દવા બનીને આપણી તંદુરસ્તી અને સ્વસ્થતા ઉપર આપનું મન કેવી ધારદાર અસરો ઉપજાવી શકે છે તે વાત સુંદર રીતે જણાવતું આ પુસ્તક લોકોની આંખ ખોલો નાખવા માટે સારું સાધન છે. આ પ્રેરણાત્મક પુસ્તકના વિશ્વવિખ્યાત માર્ગદર્શક લુઇસ એલ. હે. આપણને મનઅ શરીરના સંબંધને ખુબ જ ઊંડાણથી સમજાવે છે.આ પુસ્તકમાં વિચારો અને આયોજનો છે જેણે જગતના લાખો લોકોની જીદગીને બદલી નાખી છે. આ જાતે કરી શકાય તેવી માર્ગદર્શિકા તમારી જિંદગીને પણ મૂળથી બદલી નાખશે..

  • No Comments.
Name(Required)
Mobile No(Required)
Email (Required)
Comments

New Copies are not available for sale.
Old Copies are not available for sale.

Related Categories