VIDHVANSH

Author : RAJ BHASKAR

ISBN No : 9789366573472

Language : Gujarati

Categories : GUJRATI BOOKS

Sub Categories : FICTION

Publisher : NAVBHARAT SAHITYA MANDIR


અગોચર પ્રદેશ ક્યાં છે? અને ત્યાં કોણ વસે છે? તેના ગૂઢ રહસ્યોને ઉજાગર કરતી અનુભૂતિઓ સર અને મનને વિસ્મિત કરી દેતું... આસુરીતત્ત્વની મુલાકાત લેનાર માનવીના સાધનાના ચમત્કાર તથા યુગ પરકિવર્તનની ઓળખને ઉજાગર કરતું... અદૃશ્ય દુનિયામાં Roller Coaster Ride જેવી સફર કરાવતું... જીવનમાં વ્યાપ્ત બનેલી જટિલ આસુરી દૈત્યશક્તિના ઉપદ્રવોનો પડકાર ઝીલી તેનો ધ્વંસ દર્શાવનારી રોમાંચક સત્ય ઘટનાઓનું અનોખું સંસ્કરણ... મંત્ર મહિમાનું સંભારણું બની રહેશે તે માટે સમયનું રોકાણ કરીને વાંચવા જેવું અનુપમ પુસ્તક એટલે વિધ્વંસ!!

  • No Comments.
Name(Required)
Mobile No(Required)
Email (Required)
Comments

New Copies are not available for sale.
Old Copies are not available for sale.

Related Categories