Author : AKSHAT GUPTA
ISBN No : 9789366579108
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : FICTION
Publisher : NAVBHARAT SAHITYA MANDIR
દેવધ્વજ કોણ છે, નાગેન્દ્ર કે ઓમ? પરિમલ અને એલ.એસ.ડી. એકબીજા પર વિશ્વાસ કરી શકતા નથી અને નાગેન્દ્ર મૃતમાંથી પહેલાં કરતા વધુ શક્તિશાળી બનીને સજીવન થાય છે. પરશુરામ અને કૃપાચાર્ય ઓમના ભૂતકાળમાં ફસાયેલા છે અને વૃષકપિ એ અફર મૃત્યુ સામે લડી રહ્યા છે, જે મિલારેપાને ખાઈ ગયું છે. શક્તિશાળી અશ્વત્થામાને મૂંઝવીને અન્ય અમર્ત્યોને તમામ મોરચેથી હરાવવામાં આવે છે. બાકીના શબ્દો ક્યાં છુપાયેલા છે? શું નાગેન્દ્ર એ બધાને શોધીને શ્લોક પૂરો કરશે કે પછી અમર યોદ્ધાઓ એને રોકી લેશે? સમય ઝડપથી વહી રહ્યો છે અને અમર લોકોનાં રહસ્ય એક પછી એક ખૂલી રહ્યાં છે.