Author : KUNAL GADHAVI
ISBN No : 9789395339322
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : FICTION
Publisher : NAVBHARAT SAHITYA MANDIR
લેખક સરકારતા ક્લાઇમેટ ચેન્જ વિભાગ, સચિવાલયમાં સેક્શન અધિકારી છે. દિવ્ય ભાસ્કરના કોલમિસ્ટ, સેંકડો વિદ્યાર્થીઓના મેન્ટર, ઉત્તમ વક્તા અને સતત ભારત ભ્રમણ કરતા રહેતા આ અદકેરા માનવીના પ્રેમ અને માનવતા અંગેના પરિપક્વ વિચારો યુવાહૈયામાં તરંગો જન્માવે છે. આ નવલકથામાં જિંદગીની ઘટમાળમાં પોતાનું આગવું સ્થાન બનાવવા મથતા છ યુવામિત્રોની કથા છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ, પ્રેમ, મનોવ્યથા, અધ્યાત્મ તથા ચિરસ્થાયી સત્યનો મેળ કરી અમૃત નિપજાવવાની કોશિશ થઈ છે.