Author : PRAFUL SHAH
ISBN No : 9789393237057
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : FICTION
Publisher : NAVBHARAT SAHITYA MANDIR
પાંચ ભાષામાં 40થી વધુ પુસ્તક આપી ચૂકેલા નામાંકિત લેખક, પત્રકાર, ફિલ્મ - વેબ કન્ટેન્ટ લેખક પ્રફુલ શાહ ‘દ્રશ્યમ્-અદ્રશ્યમ્’, ‘અગ્નિજા’ અને ‘દાદલો’ની ધૂમ સફળતા બાદ લાવે છે રિયલ લાઇફ સ્ટોરી પર આધારિત અનોખી હૃદયસ્પર્શી નવલકથા - સો પૂરાં ને માથે એક
સુરેન્દ્રનગરના લીંબડીના ચોરણિયા ગામની સત્ય ઘટના પર આધારિત એક સંવેદનશીલ ક્રાંતિ
વયોવૃદ્ધ વડીલોની અવગણના કેમ અટકાવવી?
વ્યથિત માતાપિતાને કાળજે ટાઢક પહોંચાડતો ન્યાય કેવી રીતે કરવો ?
મા-બાપને ફરી સ્વમાનની ભેટ કેવી રીતે આપવી ?
માતાપિતાની આંખમાં આંસુને સ્થાને સ્વાવલંબનની ખુમારી કેવી રીતે લાવવી ?
મા-બાપને પ્રેમ કરતા અને હૃદયપૂર્વક આદર કરતા સૌ માટે અનિવાર્ય વાંચન