ROAD DOCTOR

Author : PRAFUL SHAH

ISBN No : 9789386669865

Language : Gujarati

Categories : GUJRATI BOOKS

Sub Categories : FICTION

Publisher : NAVBHARAT SAHITYA MANDIR


૩૫થી વધુ પુસ્તકોના સિદ્ધહસ્ત લેખક પ્રફુલ શાહ અત્યંત સફળ ‘દૃશ્યમ અદૃશ્યમ’, ‘અગ્નિજા’ અને ‘લાઇફ IM પૉસિબલ’ જેવી ડૉક્યુ-નોવેલ બાદ લાવ્યા વધુ એક રિયલ લાઇફ સ્ટોરી ‘રોડ ડૉક્ટર’. અભિભૂત કરશે નોખા માનવીનું અનોખું મિશન. * સલામ અજાણ્યાઓના જીવનદાતાના અનોખા સંઘર્ષવીરને… * જાણો ક્યારેય મળ્યો નથી કે મળવાનો નથી એવાની ફિકર કરનારા કર્મવીરને… * અનુસરીએ અગણિતને વ્હીલચેરગ્રસ્ત થતા કે હૉસ્પિટલ-સ્મશાનથી બચાવનારા ધર્મવીરને… * વખાણીએ અનન્ય સેવા બદલ અમિતાભ બચ્ચનની જોરદાર વાહવાહી મેળવનારા સુપર્બ શ્રમવીરને...

  • No Comments.
Name(Required)
Mobile No(Required)
Email (Required)
Comments

New Copies are not available for sale.
Old Copies are not available for sale.

Related Categories