SHARAT

Author : DHARMABHAI SHRIMALI

ISBN No : 9789361973918

Language : Gujarati

Categories : GUJRATI BOOKS

Sub Categories : SHORT STORIES ( Navlika )

Publisher : R R SHETH & CO PVT LTD


આ ‘શરત’ સંગ્રહની વાર્તાઓ માત્ર દલિત સમાજની વાર્તાઓ નથી, પરંતુ માનવસંવેદનાની વાર્તાઓ છે. સર્જક પોતાના સર્જન દ્વારા સમાજને એની નબળાઈઓને ચીંધી બતાવતો હોય છે. આ સંગ્રહની વાર્તાઓમાં લેખકે આભડછેટ, બળાત્કાર, શોષણ, ઉપેક્ષા, નારીજીવનની વિવશતા, વૃદ્ધોની સમસ્યા વગેરે વિષયો આવરી લીધા છે! આ વાર્તાઓના આલેખનમાં લેખક પોતાની આસપાસના સમાજમાં જે કંઈ બને છે તે ઘટનાઓને, પરિસ્થિતિઓને તટસ્થ રહીને વાર્તાસ્વરૂપ આપે છે. દલિતો પર થતાં દમનની વાત લખે છે ત્યારે સવર્ણોની સ્થિતિ પણ આલેખે છે. લેખક દલિતો પર સવર્ણો દ્વારા થતા અત્યાચારની વાત કરે છે ત્યારે ઊજળા વર્ગના સજ્જનોની વાત કરવાનું ચૂકતા નથી. પીડા અને અત્યાચારને વાચા આપતી આ સંવેદનશીલ વાર્તાઓ આપના મનને નવી દિશા તરફ વાળવા પ્રયાસ કરશે.

  • No Comments.
Name(Required)
Mobile No(Required)
Email (Required)
Comments

New Copies are not available for sale.
Old Copies are not available for sale.

Related Categories