Author : PRAFUL SHAH
ISBN No : 9789395339933
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : FICTION
Publisher : NAVBHARAT SAHITYA MANDIR
Currently Unavailable - Still you can add in CART.
જાણીતા લેખક અને પીઢ પત્રકાર પ્રફુલ શાહે પાંચ ભાષામાંથી 35થી વધુ પુસ્તકો આપ્યા છે. પાંચ ભાષામાં પ્રગટ થયેલી નવલકથા ‘દૃશ્યમ-અદૃશ્યમ’ ઉપરાંત ‘અગ્નિજા’ અને ‘દાદલો’ તેમની સર્વાધિક લોકપ્રિય કૃતિ છે. તેઓ સફળ ફિલ્મ, નાટક, વેબકન્ટેન્ટ અને કોલમ લેખક પણ છે. નજાકત, વહાલ, સમર્પણ, પ્રેમ અને માતૃત્વના પર્યાય સમાન નારીએ કેમ ખુન્નસ, ક્રોધ, વેર અને રક્તપાતના કાંટાળા માર્ગ પર લોહિયાળ ભાંખોડિયા ભરવા પડ્યા? અંધારકંકણાની કરમકથાઓ માંડે છે અપરાધિની