Author : VARJLAL HIRJI JOSHI
ISBN No : 9789392197024
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : FICTION
Publisher : NAVYUG PUSTAK BHANDAR
અનાથ ભાઈ-બહેનના તકદીરમાં ઘણો સંઘર્ષ કરી જીવનના એક મુકામ પર આવે છે, ત્યારે ફરી તેમના જીવનમાં ઝંઝાવાત આવે છે. આ મતલબી દુનિયામાં પોતાના સ્વાર્થ વગર કોઈ હાથ પકડે નહી, ત્યારે તકદીરના નબળા ભાઈ-બહેનનો હાત માનવી પકડે છે. ભાઈ-બહેનની તકદીર એવી બની જાય છે. જેને પોતાના ભગવાન માનતા હોય છે તેના હાથની કઠપૂતળી બની જાય છે અને તેમના જીવમાં તેમને ઘણું ગુમાવું પડે છે. લાચાર અનાથ ભાઈ-બહેનની પોતાની જીવન આપવીતી કોને કહી શકે.? પોતાના પર થયેલો અત્યાચારનો ન્યાય કેવી રીતે મેળવી શકે..? કે કુદરત તેમને ન્યાય અપાવે છે.? અનાથ ભાઈ-બહેનને ન્યાય મળે છે કે નહીં...ઈમોશનલ સસ્પેન્શ કથા.