Author : DR SOHIL MAKWANA
ISBN No : 9789395339919
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : FICTION
Publisher : NAVBHARAT SAHITYA MANDIR
મર્રમના પહેલાં ભાગમાં શરૂ થયેલી તપાસ હજુ ચાલુ જ છે.
કુલ મૃત્યુઆંક છે હવે 26.
CBI ઇન્સ્પેક્ટર કોમલ રાઠોડ કેટલીય અદ્ભુત, હાઈ-ટેક ફોરેન્સિક તકનિકો અપનાવે છે, છતાં તે સિરિયલ કિલરની સિગ્નેચર સમા ‘બે ટપકાં’નું રહસ્ય ઉકેલી શકતી નથી.
કામુક, પરપીડનવૃત્તિ ધરાવતો હત્યારો હજુ એક કડી મૂકતો જાય છે. -'SAW NOTHING'.
વૈજ્ઞાનિકો DNA ફેનોટાઇપિંગની મદદથી કોઈના પણ DNAમાંથી તેનો ચહેરો સર્જી શકે છે. શું હત્યારાનું DNA મળી શકશે?
‘SAW NOTHING’ માં કયું રહસ્ય છુપાયું છે? શું આ એક હત્યારો છે કે આખી ટોળકી છે?
શું કોમલ વધુ હત્યાઓ થતી અટકાવી શકશે?