Author : DR SOHIL MAKWANA
ISBN No : 9789395339926
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : FICTION
Publisher : NAVBHARAT SAHITYA MANDIR
Currently Unavailable - Still you can add in CART.
કોઈનું કપાયેલું ડરામણું માથું
એક CBI ઇન્ટર્નને જૂના કેશમાંથી મળી આવેલાં રહસ્યમયી ‘બે ટપકાં
મચ્છરના પેટમાંથી મેળવાયેલું માનવીય DNA
“શા માટે હેરલ્ડ શીપમેને 250 સ્રીઓની હત્યા કરી?" ક્રિમિનલ સાઈકોલોજીનો મુશ્કેલ પ્રશ્નો.
ચાલાક અને ઘાતકી સિરિયલ કિલરની તલાશમાં, ભ્રષ્ટ સિસ્ટમમાં ફસાયેલી CBI ઇન્ટર્ન કોમલ રક અદ્ભુત, હાઈટેક, ફોરેન્સિક ઈન્વેસ્ટિગેશન અને ટેક-સાવી, અનુભવી સિરિયલ કિલર કામુક, પરપીડનવૃત્તિ ધરાવતો હત્યારો દરેક હત્યા સાથે મૂકતો જાય છે એક કડી ફૉરેન્સિક સંશોધનો દ્વારા DNAમાંથી સર્જવામાં આવે છે એક ચહેરો. શું હત્યારાનું DNA મળી આવશે? કઈ રીતે એ હત્યારો માનવમાંથી દાનવ બન્યો ?
શું હત્યારાને પકડવા આ પ્રયત્નો પૂરતા છે? કે હજુ કંઈક આશ્ચર્યજનક તત્ત્વ ખૂટે છે?