RANGBERANGI VARTAO

Author : KAMINI SANGHVI

ISBN No : 9789393223531

Language : Gujarati

Categories : GUJRATI BOOKS

Sub Categories : SHORT STORIES ( Navlika )

Publisher : NAVBHARAT SAHITYA MANDIR


માણસ બીજા પ્રાણીથી અલગ એટલે છે કે તે માણસ છે! છે તો પ્રાણી જ પણ એને ભગવાને હૃદયની સાથે બુદ્ધિ પણ આપી છે જે સારું–નરસું સમજે છે, ખોટા–સાચાની પરખ છે અને છતાં એ બધું જ સાચું ખોટું કે સારું-નરસું આચરે છે, કારણ કે તે માણસ છે. સામાન્ય માણસ! આ વાર્તાઓ એ બધાં જ માણસની ઓળખ છે જે અનેક રૂપે આ વિશ્વમાં સામાન્ય માણસની જેમ વિચરે છે, હાજર છે. એ દરેકમાં તમને તમારી–મારી છબી દેખાશે, કારણ કે વાર્તા આખરે આવે છે તમારા અને મારા જીવનમાંથી જ! બસ, એને મેં માત્ર શબ્દોના વાઘા પહેરાવ્યા છે. જે તમને અને મને લેખક–વાચક તરીકે જોડે છે!

  • No Comments.
Name(Required)
Mobile No(Required)
Email (Required)
Comments

New Copies are not available for sale.
Old Copies are not available for sale.

Related Categories