Author : DEEP TRIVEDI
ISBN No : 9789384850852
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : NON FICTION
Publisher : AATMAN INNOVATIONS PVT LTD
Currently Unavailable - Still you can add in CART.
કણથી બ્રહ્માંડ સુધી... જીવાણુંથી પ્રાણી સુધી... તમારાથી અસ્તિત્વ સુધી - સર્વસ્વ સાયકોલૉજી છે!
વ્યવસાયથી સફળતા સુધી, સંબંધોથી ખુશીઓ સુધી અને સમસ્યાઓથી સમાધાન સુધી - સર્વસ્વ સાયકોલૉજી છે!
ચોક્કસપણે જ જ્યારે આ દુનિયામાં સર્વસ્વ સાયકોલૉજી સિવાય બીજું કંઈ છે જ નહીં, સાથે જ, સાયકોલૉજીનું જ્ઞાન તમને જીવનના દરેક ક્ષેત્ર, જેમ કે સંબંધો, આરોગ્ય, કરિયર, અર્નિંગ્સ, ફાઈનાન્સ વગેરેમાં જીતવા માટે પણ સહાયક છે.
પરંતુ અત્યંત દુ:ખની વાત છે કે દુનિયામાં સાયકોલૉજિકલ જ્ઞાનના અભાવમાં તમે પોતાનું જીવન બહેતર બનાવવા માટે તેનો ઉપયોગ જ નથી કરી શકતા.
કેમકે માસ્ટર ઑફ સાયકોલૉજી તથા બેસ્ટસેલિંગ લેખક, દીપ ત્રિવેદીએ પોતાનાં નવા પુસ્તક, ‘‘સર્વસ્વ સાયકોલૉજી છે’’ માં સાયકોલૉજીના ફન્ડામેન્ટલ્સને ખૂબ જ સરળ ભાષામાં સમજાવ્યા છે, જે દરેક ક્ષેત્રમાં કાર્યરત તમામ વયના લોકોને નીચે લખેલી વાતો શીખવાડશે:
તેથીબસ સાયકોલૉજિકલ પાવર જગાડો અને કરો દુનિયા પર રાજ!