Author : PRAFULL KANABAR
ISBN No : 9789391253882
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : SHORT STORIES ( Navlika )
Publisher : AMOL PRAKASHAN
કારાવાસ એક સસ્પેન્સ થ્રીલર છે. કથાનો નાયક ખૂનના ગુના હેઠળ કારાગાર છે... પણ કોના ખૂનના ગુના હેઠળ તે સજા ભોગવી રહ્યો છે, એ જ તો સસ્પેન્સ છે. જે સસ્પેન્સ અહી છેલ્લા પ્રકરણ સુધી બરકરાર રાખવામાં આવ્યું છે.