MATINU GHAR

Author : VARSHA ADALJA

ISBN No : 9789351228035

Language : English

Categories : GUJRATI BOOKS

Sub Categories : FICTION

Publisher : R R SHETH & CO PVT LTD


શું સ્ત્રી એટલે માત્ર ઓળખ વગરનું એક અસ્તિત્વ જ? માટીનું ઘર હોય કે માર્બલનો મહેલ હોય, એમાં સ્ત્રીનો વાસ હોય ત્યારે જ એને `ઘર'ની ઓળખ મળે છે. જે ઘરમાં સ્ત્રીને માન-સન્માન મળતું હોય એ ઘરને `મંદિર'નો દરજ્જો મેળવવા માટે કોઈ ધાર્મિક વિધિ કરવાની જરૂર નથી પડતી. નારીની ભલે પૂજા ન કરો, પણ એને હડધૂત-તિરસ્કૃત ન કરો તો દેવો પણ પ્રસન્ન થતા હોય છે.

  • No Comments.
Name(Required)
Mobile No(Required)
Email (Required)
Comments

New Copies are not available for sale.
Old Copies are not available for sale.

Related Categories