Author : ASHISH SURANI
ISBN No : 9789390572922
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : FICTION
Publisher : R R SHETH & CO PVT LTD
અમદાવાદની સામાન્ય પોળમાં રહીને મોટો માણસ બનવાનાં સપનાં જોતો “કેશવ.“ ઝગમગતી મુંબઈ નગરીમાં આલિશાન જીવન જીવતી રુહી.|| પરસ્પર વિરુદ્ધ જીવન જીવતાં કેશવ અને રુહીની કથા શું છે?|| સમાજના ઉચ્ચવર્ગના કહેવાતા લોકો, સામાન્ય લોકોની સાચી સમજણનો પણ સ્વીકાર શા માટે કરતા નથી?|| કેશવ અને રુહીનો સંઘર્ષ કેવો અંજામ લાવશે?|| જીવનમાં આવતા અચાનક અને અણગમતા બદલાવને સ્વીકારવાની અનોખી યાત્રા અને ગુમાવેલા પ્રેમને ચકાસવાની Unique કથા.... આજે જ વાંચો...