GURU

Author : DR I K VIJLIWALA

ISBN No : 9789354737091

Language : Gujarati

Categories : GUJRATI BOOKS

Sub Categories : FICTION

Publisher : R R SHETH & CO PVT LTD


દરેક વહાણને યોગ્ય કિનારે પહોંચવા માટે નાખુદાની જરૂર હોય છે એમ દરેક જીવને આ ભવસાગર સુખરૂપ તરવા માટે કોઈ ગુરુની જરૂર હંમેશાં હોય જ છે. આપણે જ્ઞાન લઈને ભાગ્યે જ જન્મીએ છીએ, જ્ઞાન એકઠું કરીને આગળ વધીએ છીએ. એવાં વખતે કોઈ જ્ઞાની, જેને આપણે ‘ગુરુ’ કહીએ છીએ એ મળી જાય એ તો મુકદ્દરના આશીર્વાદ સમાન હોય છે. હા, સફળતાપૂર્વક એકલા સફર ખેડવાવાળાની તાણ નથી, પરંતુ એમાં થોડીક તકલીફ વધારે પડતી હોય છે. હું આશા રાખું છું કે દરેકને એક એવા ‘ગુરુ’ મળી જાય જે એમની બધી તકલીફો આસાન કરી આપે. ડૉ. આઈ. કે. વીજળીવાળા

  • No Comments.
Name(Required)
Mobile No(Required)
Email (Required)
Comments

New Copies are not available for sale.
Old Copies are not available for sale.

Related Categories