GULMARG ESTATE

Author : MAYUR PATEL

ISBN No : 9789390572311

Language : English

Categories : GUJRATI BOOKS

Sub Categories : FICTION

Publisher : R R SHETH & CO PVT LTD


એક શરાબી || એક ટ્રાવેલ એજન્ટ || એક સુપરવાઇઝર || એક બિઝનેસમેન || એક સમાજસેવિકા || એક દરજી || અને... એક આર્મી ઓફિસર || સાત અજાણ્યાં લોકો... એક જ સરનામું... || અને એક જબરદસ્ત રહસ્ય... || હરિયાળા જંગલમાં આવેલા આલિશાન મકાન ‘ગુલમર્ગ એસ્ટેટ’માં સાત અજાણ્યાં માણસો ભેગાં થાય છે. ટીવી રિયાલિટી શૉનો હિસ્સો બનેલા એ સાત ખેલાડી પૈકી ફક્ત એકની ઝોળીમાં આવશે એક કરોડનું ઇનામ... || અને બાકીનાને ભાગે..? || બાકીના સૌને મળશે સઝા-એ-મૌત... || બાજી જામશે જીવસટોસટની. || તૈયાર થઈ જાઓ સફર ખેડવા એક અવિશ્વસનીય, રોમાંચક અને રહસ્યમયી દુનિયાની...

  • No Comments.
Name(Required)
Mobile No(Required)
Email (Required)
Comments

New Copies are not available for sale.
Old Copies are not available for sale.

Related Categories