AAGANTUK

Author : DHIRUBEN PATEL

ISBN No : 9789390521524

Language : Gujarati

Categories : GUJRATI BOOKS

Sub Categories : FICTION

Publisher : ZEN OPUS

Currently Unavailable - Still you can add in CART.


‘આગંતુક’ પહેલી વાર પ્રસિદ્ધ થઈ 1996માં. એણે ઘણા મુકામ સિદ્ધ કર્યા. રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ મળ્યો, આઠેક યુનિવર્સિટીમાં પાઠ્યપુસ્તકરૂપે પસંદ થઈ, બીજી બે ભાષામાં અનુવાદિત થઈ, તેના પરથી ટીવી સિરિયલ પણ બની અને હજુયે ક્યાંક ને ક્યાંક ફિલ્મ બનાવવાનોય વિચાર થતો જ રહે છે. એને પ્રસિદ્ધ થયાંને 25 વર્ષ વીતી ગયાં છતાં એના મુખ્ય પાત્ર ઈશાને લેખકનો કેડો ન મૂક્યો. ધીરુબહેને 95 વર્ષની ઉંમરે અઢી દાયકા પછી ઈશાનની આ પ્રખ્યાત નવલકથામાં બીજાં 6 પ્રકરણ ઉમેર્યાં. જેમણે ‘આગંતુક’ નવલકથા અગાઉ વાંચી છે તેમને માટે ‘આગંતુક’ની વાર્તાને આ પુસ્તક વધુ સમૃદ્ધ બનાવશે અને જેમણે હજુ સુધી ‘આગંતુક’ નથી વાંચી એમને માટે તો આટલાં વર્ષોની ધીરજ ધર્યાનું અતિમીઠું ફળ.

  • No Comments.
Name(Required)
Mobile No(Required)
Email (Required)
Comments

New Copies are not available for sale.
Old Copies are not available for sale.

Related Categories