Author : ZUBIN ATRE
ISBN No : 9789385128509
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : FICTION
Publisher : NAVBHARAT SAHITYA MANDIR
Ek Sambandh Aavo Pan
નીરા,
પંદ્રહ વર્ષ પહેલા છૂટેલો આ શબ્દ આજે પણ વિહારના કાનમા ગુંજી રહ્યો હતો જેની સાથેના સંબંધોનું કોઈ નામ નહોતું જયારે બીજી બાજુ સાક્ષી તેની
નજીક આવી રહી હતી. આજે ફરીથી એક નવા સમાચાર તેને મળે છે કે તે ફરીથી નીરાને મળવા ઈચ્છે છે.
શુ નીરા તેને મળશે? મળશે તો એવી જ હશે? શું સાક્ષી તેની સાથે સંબંધ રાખશે? આવા ઘણા પ્રશ્નો લઈને તે ફરીથી નીરાને શોધવા નીકળી પડે છે.
આમ, નામ આપ્યા વગરના સંબંધો અને કાંઈ પણ કહ્યા વગર સંબંધો નિભાવી જતા લોકોની વાત એટલે...
એક સંબંધ... આવો પણ...