Author : DEVANGI BHATT
ISBN No : 9789385128479
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : FICTION
Publisher : NAVBHARAT SAHITYA MANDIR
‘સમાંતર’ મૂળ પ્રેમ અને મિત્રતાની ગાથા છે, પણ એનો સમયગાળો આઝાદી પહેલાંનો અને પછીનો છે. આથી જ અનાહિતા, રઘુનાથ બર્વે અને ઇમાદ સૈયદની આ કથા એનાં પાત્રોની સાથે-સાથે આ દેશની પણ છે. ભારતના ભવિષ્યના લડવૈયાઓ અને મહાનાયકોનો વૈચારિક સંઘર્ષ પણ અહીં પાત્રોને અસર કરે છે. બૌદ્ધિક સંઘર્ષોને અતિક્રમીને જિવાતી દોસ્તીઓ અને આદર એનું વિષયવસ્તુ છે.