SAAP SIDI

Author : KAMLESH JOSHI

ISBN No : 9789390298013

Language : Gujarati

Categories : GUJRATI BOOKS

Sub Categories : FICTION

Publisher : R R SHETH & CO PVT LTD


સાપ સીડી એ જીવનના રંગમંચનું સત્ય છે. સમયના કોઈ એક ચોક્કસ ગાળામાં કોઈ વ્યક્તિ, ઘટના કે વાક્ય આપણા જીવનમાં એવું તોફાન મચાવે છે કે આપણું આખું જીવન જ બદલાઈ જાય છે. ક્યાં હોઈએ અને ક્યાં પહોંચી જઈએ...! ક્યારેક આસમાનમાંથી જમીન પર પટકાઈએ તો ક્યારેક જમીન પરથી આકાશમાં ઊડવા માંડીએ. એ જ તો છે જીવનની સાપ સીડી... અત્યારે પણ આપ જીવનના કોઈ ખાનામાં છો... કેરિયરમાં, કુટુંબ-સમાજમાં, પ્રેમમાં, વેર-ઝેરમાં ક્યાંક આપ છો. આજનો આપનો વિચાર આવતીકાલનું વર્તન બની કોઈ એવો પાસો ફેંકે કે આપ કાં ઊંચાઈના શિખરે પહોંચો અથવા ઊંડી ખાઈમાં ગબડી પડો. એ જ તો છે જીવનની સાપ સીડી. જીવનમાં આવતા Ups-Downsની રોલરકોસ્ટર રાઇડ જેવી આ નવલકથામાં તમને પણ તમારા જ જીવનનું પ્રતિબિંબ દેખાશે.

  • No Comments.
Name(Required)
Mobile No(Required)
Email (Required)
Comments

New Copies are not available for sale.
Old Copies are not available for sale.

Related Categories