Author : JASHURAJ
ISBN No : 9789389858334
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : FICTION
Publisher : R R SHETH & CO PVT LTD
Currently Unavailable - Still you can add in CART.
હિતશત્રુ - જ્યારે કોઈ વ્યક્તિ નિસ્વાર્થભાવે તમારી મદદ કરે, ત્યારે તમને તેના પ્રત્યે શંકા થવી જોઈએ. એ તમારો હિતશત્રુ પણ હોઈ શકે છે. કોણ? કેવી રીતે? ક્યાં છે એ હિતશત્રુ... વિદેશથી આવેલા અવિરાજને ભેટમાં મળેલ ઘોડાની શિલ્પાકૃતિનું રહસ્ય. બલજીત રોયના બેડરૂમની દીવાલ પર કોઈએ દોરેલાં ચિત્રનું રહસ્ય. મૃત્યુ પામેલ વ્યક્તિઓની ફિંગપ્રિન્ટનું રહસ્ય. અને અંતે હિતેચ્છુનો નકાબ પહેરીને ફરતાં હિતશત્રુનું રહસ્ય. તમારા હૃદયના ધબકારાને વધારી દેતી સુપરફાસ્ટ કથા.