Author : PRAVIN PITHADIYA
ISBN No : 9789386734518
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : FICTION
Publisher : AMOL PRAKASHAN
નગર - લેખક : પ્રવિણ પીઠડીયા
નગર એક અનોખી કહાની. આ કહાની છે દક્ષિણ ગુજરાતનાં એક અતિ સમૃદ્ધ શહેર વિભૂતિનગરની... વિભૂતિનગરમાં ઘટતી અસામાન્ય ઘટનાઓની. વર્ષો પહેલા ભૂતકાળમાં કઇંક એવું બન્યું હતું જેનો ઓછાયો અત્યારે વર્તમાનમાં કાળ બનીને નગર ઉપર ત્રાટકે છે. શું નગરવાસીઓ તેનો સામનો કરી શકશે...? કે પછી વિભૂતિનગર રખમ ભળી જશે...? સવાલો ઘણો છે... અને તેના જવાબો આ કહાનીમાં છુપાયેલા છે. તો તૈયાર થઈ જાઓ એક હાડ ધ્રુજવતી. હોરર સસ્પેન્સ થ્રિલર માટે..