ANJAM

Author : PRAVIN PITHADIYA

Language : Gujarati

Categories : GUJRATI BOOKS

Sub Categories : FICTION

Publisher : NAVBHARAT SAHITYA MANDIR


આ કહાની છે છ. કોલેજીયન મિત્રોની....તેઓની મહત્વકાંક્ષા અને સ્વપ્નાઓની....તરવરતા યૌવાન, મોજ-મસ્તી અને જીવન પ્રત્યેના બેફીકરા અંદાજની. …તેઓ જીંદગીને પોતાની શર્તો પ્રમાણે જીવવા માંગે છે જેના માટે કોઈજ બાંધછોડ સ્વીકારવા તેઓ તૈયાર નથી. કુદરત પણ તે છ મિત્રોની તરફેણમાં છે અને એવી લાયકાત પણ છે તેમનામાં ...શું તેઓ તેમના સ્વપ્નાઓ સાકાર કરી શકે છે...?
પ્રશ્ન ગહેરો છે અને તેનો જવાબ આ કહાનીમાં ઢબુરાયેલો છે. કંઇક એવુ બને છે જેના કારણે તેઓની સરળ લાગતી જીંદગીમાં અચાનક એક ઝંઝાવાત સર્જાય છે. પળે-પળે બદલતા સમયની આંધીમાં સર્જાતી ગમખ્વાહ ઘટનાઓનો સીલસીલો અચાનક તેઓને ભયાનક અપરાધની ગર્તામાં ધકેલી દે છે....શું તેઓ એમાથી બચીને એ ઘટનાઓનો સામનો કરી શકે છે...? કે પછી ઘુંટણ ટેકળીને, નતમસ્તક બની સમયની આંધીમાં વહી જા 

  • No Comments.
Name(Required)
Mobile No(Required)
Email (Required)
Comments

New Copies are not available for sale.
Old Copies are not available for sale.

Related Categories