Author : NIMIT OZA
ISBN No : 9789351227250
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : FICTION
Publisher : R R SHETH & CO PVT LTD
Currently Unavailable - Still you can add in CART.
કઈ ઘડીએ,કઈ ક્ષણે આપણે માટીમાં ભળી જઈશું?એની જાણ આપણને કોઈને નથી.તો આવો,માટીમાં ભળી જઈએ,એ પહેલા આપણી જાતમાં રહેલા માટીના માણસને ઉજવી લઈએ.વેદના અને સંવેદનાઓની ચાદર ઓઢીને,ટુંટીયું વાળીને આપણાસૌમાં એક માટીનો માણસ સૂતેલો છે. એને જગાડવાનું કામ કરવાનું છે. વાંચવા લાયક, વસાવવા લાયક પુસ્તક.