THE DOCTOR

Author : PRADEEP PANDYA

Language : Gujarati

Categories : GUJRATI BOOKS

Sub Categories : FICTION

Publisher : R R SHETH & CO PVT LTD


આ નવલકથામાં લેખકે કહ્યું છે કે 'ધ હોસ્પિટલ' મેડીકલ થ્રિલર હતી, 'ધ ડોક્ટર્સ' તબીબની મનોદશાની વાત છે.તબીબ,સમાજનું સૌથી નબળું પ્રાણીછે કેમ?તબીબે સમાજને જેટલી રાહત આપી છે,એટલી તો ઈશ્વરે પણ આપી નથી,અને છતાં સમાજે ક્યારેય તબીબને પૂરતો ન્યાય આપ્યો નથી.કેમ?તબીબ આટલો જલદી કેમ ભાંગી જાય છે!તબીબને આવી રીતે ભાંગી નાખવામાં કોણજવાબદાર છે?સમાજ?દવા- ઉધોગો?દર્દીઓ?કે તબીબ જાતે જ.ચોક્કસ જવાબ કદાચ નથી.હોઈ શકે પણ નહીં,દર્દીઓ,તબીબોને હૈયેદર્દી હોય છે.તબીબી શિક્ષણ લેતાં લેતાં,એ તેઓના રક્તમાં એકરૂપ થઈ જાય છે.આમ આ નવલકથામાં લેખકે વાત કરી છે.

  • No Comments.
Name(Required)
Mobile No(Required)
Email (Required)
Comments

New Copies are not available for sale.
Old Copies are not available for sale.

Related Categories