Author : AGATHA CHRISTIE
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : FICTION
Publisher : R R SHETH & CO PVT LTD
એ રાત્રે બરફના વાવાઝોડાને કારણે વિખ્યાત Orient Express ટ્રેને અટકવું પડે છે.
બીજા દિવસની વહેલી સવારે ઉદ્યોગપતિ રાટચેટનું, અસંખ્ય ઘા થી પીંખાઈ ગયેલું શબ, અંદરથી લૉક થઈ ગયેલા કમ્પાર્ટમૅન્ટમાંથી મળી આવે છે.
જો ખૂન થયું છે તો ખૂની હોય જ! ટ્રેનમાં મુસાફરી કરી રહેલાઓમાંથી જ કોઈ ખૂની હોવું જોઈએ. કોણ છે એ ખૂની?
શું ડિટેક્ટિવ હરક્યુલ પોઈરો એને શોધી શકશે?
પળે પળે તમારો શ્વાસ અદ્ધર થઈ જાય એ રીતે ગૂંથાતી અને રૂંવાડાં ખડાં કરી દેતા સસ્પેન્સથી ભરપૂર આ થ્રિલર વાંચતાં તમને ચોક્કસ લાગશે કે તમે હૉલિવુડનું મૂવી જોઈ રહ્યા છો!
રહસ્યકથાઓની દુનિયામાં Queen of Crime તરીકે ઓળખાતાં અગાથા ક્રિસ્ટીએ કરોડો વાચકોને તેમની સ્ટોરીટેલિંગ સ્ટાઇલના દીવાના બનાવી દીધા છે!