Author : KAJAL OZA VAIDYA
ISBN No : 9789380868813
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : FICTION
Publisher : R R SHETH & CO PVT LTD
સ્ર્ત્રીઓને પુરાણોમાં પાનાંઓમાંથી જગાડીને સદીઓથી એમની આંખો પર છવાઈ ગયેલાં ઊંઘનાં આવરણ હટાવીને મારે કશુંક એવું કહેવું છે, જેમાં એ સ્ર્ત્રીઓ તો છે જ - સાથે સાથે થોડીક હું છું, થોડાક તમે છો અને થોડીક આપણી સહભાગે વહેચાતી સમસંવેદનાઓ છે. આ દ્રૌપદી 'આજની' છે - હજી જીવે છે ક્યાંક, તમારા અને મારામાં પણ...! એક સ્ર્ત્રીનાં લોહીમાં વહેતી, એના મનમાં ઊગેલી, એના હ્રદયમાં ધબકતી અને મસ્તિષ્કમાં રહીને સતત એના અસ્તિત્વને તહસનહસ કરતી એક સર્વાગ સંપૂર્ણ, સંવેદનશીલ નારીની આ કથા છે.