PAVITRATANA PAYA PAR

Author : SUDHA MURTY

ISBN No : 9789351223221

Language : Gujarati

Categories : GUJRATI BOOKS

Sub Categories : FICTION

Publisher : R R SHETH & CO PVT LTD


આ નવલકથામાં લેખિકાએ કહ્યું છે કે આ નવલકથાની નાયિકા મૃદુલા, જિંદગી જીવવાના ઉત્સાહ અને તરવરાટથી ઉભરાતી છે. એક દિવસ એ કણાર્ટકથી મુંબઈ આવે છે અને સંજય નામનાએક ટેલેન્ટેડ ડોક્ટર સાથે પ્રેમ થતાં બંને જણાં લગ્ન કરીને બેંગ્લોરમાં સ્થાપી થાય છે. સીધી જણાતી જિંદગીના રસ્તામાં અનેક વળાંકો આવતા હોય છે. મૃદુલાના જીવનમાં પણ એક ભયાનક વળાંક આવ્યો.એ કયો વળાંક હતો? એને ક્યાં સંજોગોમાં પતિનું ઘર છોડવું પડ્યું? શું એને એવું ધર મળે છે, જ્યાં એ પોતાની રીતે જીવી શકે ?આવા ઘરની તલાશ એને શા માટે? માનવમનના ગૂંચવાડાઓથી આ નવલકથા,આજના સમાજ સામે સંબંધોની નિખાલસતા અને ગુનાઈત ભાવનાઓનું પ્રતિબિંબ રજુ કરે છે.આમ,આ પુસ્તકમાં લેખિકાએ વાત કરી છે.

  • No Comments.
Name(Required)
Mobile No(Required)
Email (Required)
Comments

New Copies available for sale.
Old Copies are not available for sale.

Related Categories