LIFE OF PI guj

Author : YANN MARTEL

Language : Gujarati

Categories : GUJRATI BOOKS

Sub Categories : FICTION

Publisher : R R SHETH & CO PVT LTD


આ પુસ્તકમાં લેખકે કહ્યું છે કે આ એક એવી કથા છે,જેમાં સોળ વર્ષનો યુવાન પાઈ પટેલ- પેસેફિક મહાસાગરમાં અણધાર્યા સંજોગોમાં તૂટેલી લાઈફબોટ,અપંગ ઝીબ્રા,ઝરખ,ઉરાંગ-ઉટાંગઅને 200કિલોના વાધ સાથે જીવન માટે ઝઝૂમી રહ્યો છે.ઈશ્વરે આપણને આપેલા આ જીવનમાં આપણે Positive પાત્ર ભજવવું છે કે Negative એ આપણે પોતે નક્કી કરવાનું છે.'તમે કેવું વિચારો છો?'તેના પર જ બધો આધાર રહેલો છે. તમે જે પણ વિચારશો તે સાચું જ હોવાનું.જીવનમાં કોઇપણ બાબતની ઊજળી બાજુ જોશો તો તમને જીવવાનું નવું બળ -સતત મળશે.સાહસ અને દોસ્તીની આ દિલધડક કથા Life of Pl તમને જીવનની એક નવી જ દિશા ચીધશે.આમ,આ પુસ્તકમાં લેખકે વાત કરી છે.

  • No Comments.
Name(Required)
Mobile No(Required)
Email (Required)
Comments

New Copies are not available for sale.
Old Copies are not available for sale.

Related Categories