Author : KUNDANIKA KAPADIA
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : FICTION
Publisher : NAVBHARAT SAHITYA MANDIR
Currently Unavailable - Still you can add in CART.
આ 'અગનપિપાસા 'પુસ્તકમાં લેખિકાએ કહ્યું છે કે ''ધ્યેય?'' સોમના અવાજમાં તિરસ્કાર હતો.પીડામાં ઊગતા ને નિરર્થકતામાં આથમી જતા જીવનને ધ્યેય કેવું ? પશુઓના ટોળાને શું ધ્યેય હોય છે ? ચકલીઓનું શું ધ્યેય છે ? રણમાં ઊગેલા થોરને? ''પણ માણસને તો ધ્યેય હોય છે'' આપણાં ઊભી થઈને સોમ પાસે આવી.હળવેથી તેણે સોમના હ્રદય પર આંગળી મૂકી ''અહી....આંહી સુંદરનું એક ધર છે.''આમ,આ પુસ્તકમાં લેખિકાએ વાત કરી છે.